ગુજરાત નઈ તાલીમ સંઘના હોદ્દેદારો ( સને ૨૦૧૯-૨૦૨૧ )
ક્રમ
સભ્યો
હોદ્દો
સંસ્થા
૧ શ્રી માલજીભાઈ દેસાઈ પ્રમુખ ગાંધીઆશ્રમ, ઝીલીયા
૨ શ્રી જેસંગભાઈ ફલજીભાઈ ડાભી મહામંત્રી ગુજરાત નઈ તાલીમસંઘ, અમદાવાદ
૩ શ્રી અમૃતભાઈ પટેલ ઉપપ્રમુખ ગ્રામભારતી, અમરાપુર
૪ શ્રી કલ્યાણભાઈ પટેલ ઉપપ્રમુખ ભિનાર, તા. વાંસદા
૫ શ્રી ખોડાભાઈ ખસિયા ઉપપ્રમુખ જીવનશાળા, આંબરડી
૬ શ્રી ઉદેસિંહભાઈ સોલંકી ઉપપ્રમુખ વલ્લભવિદ્યાલય, બોચાસણ
૭ શ્રી માધુભાઈ ચૌધરી ઉપપ્રમુખ સ્વરાજ-આશ્રમ, વેડછી
૮ ડૉ. દીપુબા દેવડા મંત્રી શિક્ષણમહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ
૯ શ્રી રમેશભાઈ મકવાણા મંત્રી લોકશાળા ફૂલગ્રામ, જિ. સુરેન્દ્રનગર
૧૦ શ્રી કપિલભાઈ પટેલ મંત્રી કોસ, વાયા અનાવલ, જિ. સુરત
૧૧ શ્રી રમણભાઈ લીંબાચિયા મંત્રી ગ્રામસ્વરાજ સંઘ - જલાલપોર, જિ. વડોદરા
૧૨ શ્રી રમણભાઈ ચૌધરી મંત્રી ગ્રામભારતી, અમરાપુર
૧૩ શ્રી મહેન્દ્રભાઈ પરમાર મંત્રી રાજય અધ્યાપન મંદિર, અધ્યાપક સંઘ, અડાલજ
૧૪ શ્રી ભવાનભાઈ પ્રજાપતિ કાર્યાલયમંત્રી ગુજરાત નઈ તાલીમસંઘ
Subcribe weekly newsletter